Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ શ્રેણીમાં મળશે 40 રૂપિયામાં ભોજન

નવી દિલ્હી :એક્સપ્રેસ ટ્રેનોમાં સ્લીપર ક્લાસ શ્રેણીમાં ભોજનની થાળીની કિંમત માત્ર 40 રૂપિયા છે. જ્યારે રાજધાની અને દૂરંતો જેવી વીઆઈપી ટ્રેનોમાં ભોજનની થાળી માત્ર 140 રૂપિયામાં ઉપલબ્ધ છે.

 આ મામલે કરવામાં આવેલા એક આરટીઆઈમાં રેલવે બોર્ડ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે જે અનુસાર શતાબ્દી, રાજધાની તથા દૂરંતો ટ્રેનોમાં ટિકિટની સાથે લેવામાં આવનારા કેટરિંગ દર યાત્રીની ટિકિટની શ્રેણી અનુસાર અલગ અલગ હોય છે.

(7:48 pm IST)