Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મેડમ તુષાદ મ્યુઝિયમમાં બાબા રામદેવ વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે

સ્ટુડિયોની ટીમે રામદેવજીની લીધી મુલાકાત :કદ-કાઠી અને ચહેરાના હાવભાવ રેકોર્ડ કરાયા

 

નવી દિલ્હી :યોગગુરુ અને પતંજલિ યોગપીઠના સર્વેસર્વા બાબા રામદેવ હવે પ્રસિદ્ધ મેડમ તુસાદ મ્યૂઝિયમમાં પણ જોવા મળશે. ટૂંક સમયમાં તેમનું વેક્સ સ્ટેચ્યૂ નવી દિલ્હી સ્થિત મ્યૂઝિયમમાં લગાવવામાં આવશે

 

  માટે લંડનમાં રહેલા રામદેવની મેડમ તુસાદ સ્ટૂડિયોની ટીમે મુલાકાત કરી હતી. સાથે તેમના કદ-કાઠી અને ચહેરાના હાવભાવને પણ રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં બાબા રામદેવની જે મૂર્તિ મ્યૂઝિયમમાં લગાવવામાં આવશે. તે વેક્સ સ્ટેચ્યૂ હશે. જેમાં તેઓ વૃક્ષાસન મુદ્રામાં જોવા મળશે.

(12:00 am IST)