Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને તબીબી આધાર પર વચગાળાના જામીન મંજુર કર્યા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આખરે સત્યેન્દ્ર જૈનને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા છે.

જણાવવું રહ્યું કે સત્યેન્દ્ર જૈન તાજેતરમાંજ બાથરૂમમાં પડી ગયા હતા જેમા 
તેમને કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી.
(7:45 pm IST)