Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

નરેન્દ્રભાઈ સૌથી વધુ કામ કરનાર વડાપ્રધાનઃ ખેડૂત, કૃષી, આતંવાદ, રોજગારી, વિજળી, સહીતના અનેક લોકકલ્યાણકારી કાર્યો થયા

મોદી સરકારના ચાર વર્ષ પુરા થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈની પ્રેસ કોન્ફરન્સ

નવી દિલ્હી,તા.૨૬: કેન્દ્ર સરકારના ચાર વર્ષ પુરા થતા આજે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહે પ્રેસ કોન્ફરન્સને દિલ્હી ખાતે સંબોધીઃ નરેન્દ્રભાઈની સરકાર બાદ દેશમાં પવિર્તન આવ્યું: કાર્યકરોએ સરકારનું કામ જનતા સુધી પહોંચાડયું છેઃ મોદીએ તેમના વચનો પૂરા કર્યા છેઃ સરકારે ગ્રામીણ વિકાસ પણ કર્યો છે અને નરેન્દ્રભાઈ સૌથી વધુ કામ કરનાર વડાપ્રધાનઃ બીજા દેશો સાથે પણ સંબંધો સારા બન્યા છેઃ દેશમાં વીજળી વગરનું એક પણ ગામ ન હોવાનું શાહે જણાવેલઃ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ૨૦૨૨ સુધીમાં દરેકને ઘર અપાશેઃ આતંકવાદ વિરૂધ્ધની લડાઈમાં સર્જીકલ સ્ટ્રાઈલ દ્વારા આતંકીઓનો ખાત્મો બોલાવ્યોઃ યુરીયાની અછત પુરી કરીઃ ચાર વર્ષ દરમિયાન અનાજ ઉત્પાદનમાં પણ વૃધ્ધિ થઈ.

(4:47 pm IST)