Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ઝારખંડમાં માં ની મજદુરી માગવા ગયેલ શખ્સને જીવતો સળગાવ્યો

ઝારખંડના હજારીબાગ જિલ્લામાં એક સ્ટોન ક્રશર યુનિટથી પોતાની માંની મજદુરી માંગવા ગયેલ શખસને જીવતો સળગાવી નાખવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટસ પ્રમાણે શખ્સએ મરતા પહેલા હોસ્પિટલમાં આપેલ પોલીસ સ્ટેશનમા યુનીટના માલીક સહિત ૪ લોકોને ગુનેગાર બતાવ્યા હતા. આમાંથી ર ની ધરપકડ થઇ ચૂકી છે અને માલિકની શોધ ચાલુ છે.

(11:01 pm IST)