Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

કોંગ્રેસ 'આપ' મા ભલે મતભેદ હોય પરંતુ મોદીને હરાવવા માટે સાથે રહેશેઃ ચાકો

કોંગ્રેસ નેતા પી.સી. ચાકોએ લોકસભા ચૂંટણી માટે દિલ્હીમા આપ ની સાથે ગઠબંધનની સંભાવના પર કહ્યુ છે કે બંને પાર્ટીમા મતભેદ હોય પણ અમે મોદી અને બીજેપીને હરાવવા માટે સાથે રહીશુ ચાકોએ કહ્યુ આપ  ની સાથે વાતચીત નથી થઇ પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ માટે  મંગળવારના અંતિમ નિર્ણય કરશે.

(12:10 am IST)