Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જી પ્રધાન તેમના ટ્વિટમાં લખે છે કે શ્રી દેવીને ડ્રિન્ક લેવડાવવામાં આવેલ અને પછી ભાનમાં નહિ રહેલ શ્રી દેવીને બાથ ટબમાં ધક્કો મારી દેવાયેલ.માસ્ટર કી દ્વારા રૂમમાં એન્ટ્રી થઈ.. પાણીમાં કોઈપણ આંગળીના નિશાન ધોવાય ગયા હોય

જી પ્રધાન તો અમિતાભના 3-4 દિવસ પહેલાના ભારે ચકચારી બનેલા ટ્વિટનો પણ ઉલ્લેખ કરે છે. જેમાં અમિતાભે લખેલ ના જાને ક્યુ અજીબ સી બેચેની હો રહી હૈ.. શુ તેને કાઈ અણસાર હતો કે આવું અજુગતું બનવાનું છે ?

તેઓ લખે છે કે પહેલા હાર્ટ એટેકની વાત આવી, પછી ડૂબી ગયાની, ત્યારબાદ ઓટોપસી રિપોર્ટ કહે છે કે દારૂ પીવાથી ડૂબી જવાથી મોત થયું. જ્યારે તેમના નજીકના મિત્ર અમરસિંહ કહે છે કે શ્રીદેવી હાર્ડ દારૂ પીતી હતી. ક્યારેક વાઈન લેતી જે ક્યારેય ચડી જતો નથી હોતો

શુ તેને મૃત્યુ પહેલા દારૂ પીવડાવવામાં આવેલ કે જેથી મૃતય બાદ  ઓટોપ્સિ રિપોર્ટમાં વિરોધાભાસ સર્જાય શકે ?

અત્યારે તો શ્રીદેવીના મૃત્યુ અંગે શંકા તથા પાક કારણો નહીં પકડાતા તેનો મૃતદેહ હજુ પણ દુબઈ પોલીસના કબજામાં છે.

(1:48 am IST)