Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી જબરો ચિંટીયો ભર્યો

તાજેતરમાં રાજકીય દરિયામાં ધુબાકો મારનાર ફિલ્મ સ્ટાર કમલ હસનને ભાજપના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ બરાબર હડફેટે લીધા છે, દક્ષિણ ભારતમાં નવો રાજકીય પક્ષ બનાવી હલચલ મચાવી રહેલા કમલ હસન અંગે એક ટ્વીટ કરી ડો.સ્વામીએ લખ્યુ છે કે વર્ષો પહેલા કમલ હસને કરણ થાપર સાથેના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે જીસસ ક્રાઈસ્ટની પ્રસિદ્ધિ માટે ખ્રિસ્તી મિશનરી સંસ્થા સાથે કામ કર્યુ છે, ડો. સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વીટથી ભારે હલચલ મચી ગઈ છે.

(1:21 pm IST)