Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

ભારતે મે મહિનામાં ઉચ્ચ સ્તરીય બેઠક માટે પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીનના કિન ગેંગ સહિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓને ગોવામાં બેઠક માટે આમંત્રણ આપ્યું

SCOની છેલ્લી બેઠક ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી.

નવી દિલ્‍હીઃ ભારતે મે મહિનામાં ઉચ્ચ સ્તરીય બેઠક માટે પાકિસ્તાનના બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ચીનના કિન ગેંગ સહિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓને આમંત્રણ આપ્યું છે. સૂત્રોએ બુધવારે આ જાણકારી આપી. SCOની છેલ્લી બેઠક ઉઝબેકિસ્તાનના સમરકંદમાં યોજાઈ હતી. પીએમ નરેન્દ્ર મોદી આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા હતા

(1:14 pm IST)