Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજકોટમાં કોરોનાના સાંજે 42 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 65 કેસ નોંધાયા

કુલ કેસનો આંક 13,284એ પહોંચ્યો: 134 દર્દીઓ સાજા થયા : હાલ 601 દર્દીઓ સારવાર હેઠળ

 રાજકોટ:  શહેરમાં સાંજે 44 અને બપોરે 21 સાથે આજે કુલ 69 કેસ નોંધાયા છે. મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12:00 વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 42 કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.

શહેરના કુલ કેસની વિગત નીચે મુજબ છે.

*કુલ કેસ – 13284*

*સારવાર હેઠળ -601*

*આજના ડિસ્ચાર્જ -134*

(8:35 pm IST)