Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અરૂણાચલપ્રદેશ ભાજપે નીતીશને આપ્યો આંચકોઃ જેડીયુના ૬ ધારાસભ્યને તોડયા

નવી દિલ્હી : ભાજપે પોતાના જ સાથી પક્ષ જેડીયુને આંચકો આપ્યો, બિહારમાં નિતીશ સરકારમાં સામેલ અરૂણાચલમાં નીતિશના પક્ષના જેડીયુના ૬ ધારાસભ્યોને તોડયા છે. રાજયમાં જેડીયુના ૭ ધારાસભ્ય છે : હવે તેમાંથી ૬ ભાજપમાં સામેલ થયા છે.

(3:47 pm IST)