Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

રૂા. ર૦૦ કરોડના ખર્ચે યૂપીમા બનશે દેશનું પ્રથમ કિન્નર વિશ્વ વિદ્યાલયઃ ખાત મુહર્ત

         ઉતરપ્રદેશના કુશીનગરમાં દેશના પ્રથમ કિન્નર વિશ્વ વિદ્યાલયનુ ખાતમુહર્ત થયુ જયા એમને પ્રાથમિકતાથી લઇને ઉચ્ચ શિક્ષા મફત આપવામાં આવશે.

 

         કિન્નર સમાજને મુખ્યધારાથી જોડવા માટે અખિલ ભારતીય કિનનર શિક્ષા સેવા ટ્રસ્ટએ આ પહેલ કરી છે. ટ્રસ્ટના અધ્યક્ષ ડો. કૃષ્ણ મોહનના અનુસાર આના નિર્માણમા રૂ. ર૦૦ કરોડનો ખર્ચ થશે.

         દુનિયાના કોઇપણ દેશના કિન્નર અહીં પ્રવેશ મેળવી શકે છે.

 

 

(11:20 pm IST)