Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

પીએમ મોદીએ કહ્યું કે ભારત આપનું બીજું ઘર છેઃ ચૂંટણી જીત્યા પછી અફઘાન રાષ્ટ્રપતિ

       અફઘાનિસ્તાનમાં બીજી વખત રાષ્ટ્રપતિ ચુંટણી જીત્યા પછી અશરફ ગનીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મને અભિનંદન આપતા કહ્યું કે ભારત તમારુ બીજુ ઘર છે.

        એમણે કહ્યું પી.એમ. મોદીએ મને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે હું યોગય સમય પર ભારત આવીશ. પી.એમ. મોદીએ કહ્યંુ કે ભારત એક મિત્ર/પડોશીના તૌર પર અફઘાનિસ્તાનનુ સમર્થન કરતા રહેશે એક મિત તરીકે પ્રધાનમંત્રી મોદીની  પ્રશંસા કરુ છું.

(12:00 am IST)