Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

આપનાં કારણથી બાળકો માટે હંમેશા લૂઝર રહીશઃ ગેટસ સાથેની પ્રથમ મુલાકાતમાં આનંદ મહિન્દ્રાની પ્રતિક્રિયા

        ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ  માઇક્રોસોફટના સહ સંસ્થાપક બિલ ગેટ સાથે ૧૯૯૭ માં થયેલી પહેલી મુલાકાતમાં ગેટસને કહ્યું મારી આપને ફરિયાદ છે.

        એમણે બતાવ્યુ, મે કહ્યું મારી પુત્રીએ  મારા મશહુર સહપાઠીઓના નામ પૂછયા આપનું નામ લેવા પર એમણે કહ્યું ડેડી તમે કેટલા મોટા લૂઝર છો તો આપના કારણે હું હંમેશા મારા બાળકો માટે લૂઝર રહીશ.

(12:00 am IST)