Gujarati News

Gujarati News

News of Wednesday, 25th December 2019

સ્થાનીય સાંસદ પીએમ મોદી જવાબ આપેઃ વારાણસીમાં ગેંગરેપ પીડિતાના ઝેર ખાવા પર સપાની પ્રતિક્રિયા

        વારાણસી (ઉતરપ્રદેશ) માં સોમવારના ગેંગરેપ પીડિતા અને તેના માતા-પિતા દ્વારા એસએસપી ઓફીસ બહાર ઝેર ખાવા પર સપાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં કેમ ન મળ્યો ગેંગ રેપ પીડિતાને ન્યાય ?

        પાર્ટીએ કહ્યું એફઆઇઆર સુધી દાખલ ન થવા પર પરિવાર સહિત આત્મહત્યા કરવા કેમ મજબૂર થઇ પુત્રી? મુખ્યમંત્રી સ્થાનીય  સાંસદ પ્રધાનમંત્રી  જવાબ આપે.

        પ્રિયંકાએ કહ્યું સેંકડો ભયાવહ ઘટનાઓ થયા પછી પણ મહિલા સુરક્ષા પર યુપી સરકાર તરફથી કોઇ હલચલ નથી જોવા મળતી. 

(12:00 am IST)