Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

સુપ્રીમ કોર્ટએ પરાલી બાળવાની ઘટનાઓ રોકવામાં અસફળ પંજાબ, હરિયાણા, ઉતરપ્રદેશ સરકારને ફટકાર લગાવી.

સુપ્રીમ કોર્ટએ સોમવારના પરાલી બાળવાની ઘટનાઓને રોકવામા અસફળ રહેવા બદલ પંજાબ, હરિયાણા અને ઉતરપ્રદેશ સરકારને ફટકાર લગાવી.

કોર્ટએ કહ્યું પંજાબ અને હરિયાણા કંઇ નથી કરી રહ્યા કોર્ટએ યુપી સરકારને કહ્યું અમે  તમને કેમ દંડ ન કરીએ ? બધાને ખ્‍યાલ આવવો જોઇકે અમે તમારામાંથી કોઇને છોડવાના નથી. સુપ્રીીમ કોર્ટએ કહ્યું  દિલ્લી નર્કથી પણ ખરાબ છે.

(11:31 pm IST)