Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

મ.પ્રદેશ : મહિલાએ બે માથાવાળા બાળકને જન્મ આપ્યોઃ બે પગ, ત્રણ હાથ અને ૪ પંજા

મધ્યપ્રદેશમાં એક મહિલાએ અનોખા બાળકને જન્મ આપ્યો છે. નવજાત બાળકને અસાધારણ રીતે બે માથા અને ત્રણ હાથ છે. ડોકટરોના કહેવા મુજબ માતા-બાળકની તબિયત સારી છે. બાળકને ર પગ,૩ હાથ, અને ૪ પંજા પણ છે. ડોકટરોનું કહેવું છે કે, જયારે મહીલાના ગર્ભમાં વિકસતુ ભૃણ યોગ્ય રીતે વિકસે નહી તો આવું થાય છે. આવુ લાખોમાં એક થતું હોય છે.

(11:59 am IST)