Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સુદાનમાં બળવોઃ પીએમના મીડિયા સલાહકાર સહિત અનેક પ્રધાનો બંદીવાન

નવી દિલ્હી : સુદાનમાં તખ્તાપલટ થયાના અહેવાલનો છેઃ પીએમ અબદુલ્લાને આજે સવારે એક અજ્ઞાન સૈન્ય દળ દ્વારા તેમના ઘરે નજરકેદ કરી લેવાયા છેઃ તેમના મીડિયા સલાહકારની પણ અટકાયત થઇ છેઃ ૪ કેબીનેટ પ્રધાનોની પણ ધરપકડ થઇ છેઃ પાટનગર ખાર્તુમમાં ઇન્ટરનેટ સેવા બંધ

(11:29 am IST)