Gujarati News

Gujarati News

News of Friday, 25th October 2019

હરિયાણાંના ૮ મંત્રીઓ વિધાનસભા ચૂંટણી હાર્યાઃ અનિલ વિજ સહિત ફકત ર જીત્‍યા

     હરિયાણાના ૮ મંતી વિધાનસભા ચૂંટણી હારી ગયા છે. જયારે મંત્રી અનિલ વિજ ( અંબાલા કેંટ), અને બનવારીલાલ ( બાવલ) જ ચૂંટણી જીતવામા સફળ રહ્યા.

     રામ બિલાસ શર્મા ( મહેન્‍દ્રગઢ) કેપ્‍ટન અભિમન્‍યુ( નારનોંદ) ઓ.પી. ધનકડ (બાદલી) કવિતા જૈન ( સોનીપત) કૃષ્‍ણલાલ પવાર (ઇસરાના) મનિષકુમાર ગ્રોવર ( રોહતક) કૃષ્‍ણકુમાર બેદી  (શાહબાદ) અને કર્ણદેવ કાંબોજ (રાદૌર)ચૂંટણી હારનારા મંત્રી છે.

(10:14 pm IST)