Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

માઇક્રોસોફટ કરશે અત્‍યાર સુધીનુ સૌથી મોટુ એકસબોકસ ગેમિંગ સીરીઝ લોન્‍ચ

ગેમિંગના ક્ષેત્રમાં પ્રથમ ત્રિમાસીમાં સફળતા હાંસલ કર્યા પછી માઇક્રોસોફટએ કહ્યુ છે કે તે આ સ્‍થિતિમાં એકસબોકસ ગેમિંગ સીરીજને લોન્‍ચ કરશે આ સાથે જ કંપનીનો દાવો છે કે આ એમના અત્‍યાર  સુધીના કોઇપણ કંસોલ રેન્‍જમા સૌથી મોટુ લોન્‍ચ છે માઇક્રોસોફટના સીઇઓ મુતાબિક એકસલોકસ ગેમ પાસએ કસોલ અને પીસી બંનેમાં રેકોર્ડ સબ સ્‍ક્રાઇબર જોયા છે.

(12:00 am IST)