Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અમેરિકા-ચીન વિવાદથી બગડશે ગ્લોબલ વ્યાપારઃ આ સ્થિતિ ભારત માટે ઘણી મહત્વપૂર્ણઃ રઘુરામ રાજન

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક આવવા સથે અમેરિકા અને ચીન વચ્ચે વિવાદ વધશે જેથી વૈશ્વિક વ્યાપારની સ્થિતિ બગડશે ભારતીય રીજર્વ બેંકના પૂર્વ ગવર્નર  રઘુરામ રાજનએ કહ્યુ કે આ સ્થિતિ ભારત અને બ્રાજીલ જેવા ઉભરતા બજારોની દ્રષ્ટિથી અત્યંત મહત્વપૂર્ણ છે ભારત અને બ્રાજીલ જેવી અર્થ વ્યવસ્થાઓ આ  સ્થિતિ ઘણી મહત્વપૂર્ણ છે.

(9:46 pm IST)