Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

વડાપ્રધાન મોદીને ગળે લગાવવા 1 મસથી પ્લાનિંગ કરતા હતા રાહુલ:રોજ નવી વાતો

નવી દિલ્હી :લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને ગળે લગાડ્યા ત્યારે ભારતીય રાજનીતિમાં એક ભૂકંપ આવી ગયો હતો. ખરેખર કોઈએ પણ તેની કલ્પના કરી ના હતી અને રાહુલ ગાંધી ઘ્વારા પીએમ મોદીને ગળે લગાવવું આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો. પરંતુ સૂત્રો અનુસાર આ બધું અચાનક નથી થયું પરંતુ રાહુલ ગાંધીએ તેના માટે મહિનાઓ સુધી રાહ જોઈ હતી. તેમણે પ્લાનિંગ કર્યું હતું.

(12:52 pm IST)