Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

દિલ્હી - એનસીઆરમાં વાતાવરણમાં પલ્ટો : વરસાદે જમાવટ કરી : ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં એલર્ટ જાહેર

નવી દિલ્હી : હવામાન ખાતાએ હિમાચલ, ચંદીગઢ, ઉત્તરાખંડમાં અને છત્તીસગઢ, ઓડીશા, કર્ણાટક, કોંકણ સહિત સમગ્ર આંધ્રના કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે : ૨ના મોત થયા છે : ઉત્તરાખંડમાં ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી થઈ છે : મંગળવારે ભારે વરસાદને પગલે ૪ ડઝનથી વધુ રસ્તા બંધ થયા છે : ચમૌલી - પિથૌરાગઢના મોટાભાગના રસ્તા પાણીમાં ફેરવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે : ૨૧ જુલાઈથી યમુનોત્રી રાજમાર્ગ બંધ કરાયો છે

(11:51 am IST)