Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

આરએસીના હેડ કોન્સ્ટેબલ એ નાણામંત્રાલયની બહાર ગોળી મારી આત્મહત્યા કરી

નાણા મંત્રાલયની બહાર ડયુટી પર હાજર રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબલ(આરએસી) ના હેડ કોન્સ્ટેબલએ મંગળવારના પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મ હત્યા કરી લીધી.

        પોલીસએ કહ્યું મૃતકની પાસેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી અને મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસે બતાવ્યુ કે એમને આ દુર્ધટનાના સીસીટીવી કુટેજ મળ્યા છે.

(11:10 pm IST)