Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

EPFO સબસ્ક્રાઇબર્સનું માસિક પેન્શન વધારીને 2,000 કરવાની વિચારણા

નવી દિલ્હી :EPFO ટૂંક સમયમાં સબસ્ક્રાઇબર્સનું માસિક પેન્શન વધારી મહિને રૂપિયા 2,000 કરવાની યોજના ધરાવે છે. લગભગ 40 લાખ લોકોને પગલાનો લાભ મળશે અને સરકારને વાર્ષિક રૂપિયા 3,000 કરોડનો ખર્ચ થશે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 26 જૂનની બેઠકમાં મુદ્દો એજન્ડામાં નથી, પણ શ્રમ મંત્રીની મંજૂરી સાથે તેની પર ચર્ચા કરવામાં આવશે.

(10:40 pm IST)