Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

"કોવેકસીન"ને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે "ડબલ્યુએચઓ"ની મંજૂરી મળી જશે..?

"કોવેકસીન" બનાવતી ભારત બાયોટેક કંપનીએ કહ્યું છે કે વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી આગામી જુલાઈ થી સપ્ટેમ્બર વચ્ચે તેમની કોરોના સામેની કોવેક્સિન ને ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળવાની સંભાવના છે. અત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી મંજૂરી નહીં મળતા વિશ્વના અનેક દેશોમાં કોવેક્સિન રસી લગાડેલા લોકોને મુસાફરી માટે છૂટ મળતી નથી.

(8:44 pm IST)