Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

કર્ણાટકમાં પણ કોરોના કેસોમાં મોટો ઘટાડો નોંધાયો: નવા કેસ કરતા સાજા થનારનો આંક ઘણો ઊંચો: પોઝિટિવિટી રેટ હજુ પણ ખૂબ ઊંચો

કર્ણાટકમાં આજે મોડી સાંજ સુધીમાં ૨૨૭૫૮ નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે ૩૮૨૨૦ ડિસ્ચાર્જ થયા છે. આમ નવા કેસ કરતા સાજા થનારનો આંક સાડા પંદર  હજાર જેટલો વધુ છે. જો કે પોઝિટિવિટી રેઈટ હજુ પણ ૨૧.૪ ટકા જેટલો ખૂબ જ ઊંચો છે. ૨૪ કલાકમાં કર્ણાટકમાં ૫૮૮ વધુ મૃત્યુ નોંધાયા છે.

(7:55 pm IST)