Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ઝારખંડમાં ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે તોફાની વાવાઝોડુ ફૂંકાશે

હવામાન ખાતાના સિનિયર સાયન્ટિસ્ટ આર કે જેનામણીએ કહ્યું છે કે ઝારખન્ડમાં ૧૧૦ થી ૧૨૦ કિમિ ઝડપે પવન ફૂંકાય તેવી શકયતા છે.

(7:55 pm IST)