Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

પાકિસ્તાનમાં ૭ દિ'માં ર૩% દર્દી વધ્યાઃ નાકથી અપાતી દવાનું ટ્રાયલ કરાશે

નવી દિલ્હી : પાકિસ્તાનમાં કોરોના પગ પસારી રહ્યો છે. ત્યાંના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે ગત એક અઠવાડીયામાં નવા કેસો ર૩ ટકા વધ્યા છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં ૪૦ લાખ લોકોને કોરોના રસી અપાઇ ચૂકી છે. અને નાકથી અપાતી દવાનું ટ્રાયલ શરૂ કરાશે. આ ટ્રાયલ યુનિવર્સિટી ઓફ હેલ્થ આઇન્સ દ્વારા કોરોના પ્રોટોકોલ હેઠળ શરૂ કરાશે.

(4:15 pm IST)