Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

દેશના ઘણા રાજયોમાં કોરોનાની પાછી પાની : સૌથી વધુ તામિલનાડુમાં ૩૪ હજાર ઉપર નવા કેસ નોંધાયા

કર્ણાટક ૨૫ હજાર, મહારાષ્ટ્ર ૨૨ હજાર, પશ્ચિમ બંગાળ - કેરળ ૧૭ હજાર, આંધ્રપ્રદેશ ૧૨ હજાર, આામ ૬ હજાર, બેંગ્લોર ૫ હજાર, પંજાબ - ચેન્નાઈ - છત્તીસગઢ - રાજથાન - ૪ હજાર, ઉત્તરપ્રદેશ - ગુજરાત - કોલકતા - હરિયાણા - તેલંગણા - ૩ હજાર, બિહાર - મધ્યપ્રદેશ - જમ્મુ કાશ્મીર - ઉત્તરાખંડ ૨ હજાર, પુણે - હિમાચલ પ્રદેશ - દિલ્હી - ગોવા - ઝારખંડ - મુંબઈ - ૧ હજાર - લખનૌ - ચંદીગઢ - ગુડગાવ - ૨૦૦ ઉપર, સૌથી ઓછા રાજકોટ ૧૫૨ કેસ નોંધાયા

તામિલનાડુ   :  ૩૪,૮૬૭

કર્ણાટક       :  ૨૫,૩૧૧

મહારાષ્ટ્ર     :  ૨૨,૧૨૨

પશ્ચિમ બંગાળ   :        ૧૭,૮૮૩

કેરળ         :  ૧૭,૮૨૧

આંધ્રપ્રદેશ    :  ૧૨,૯૯૪

ઓડિશા      :  ૧૧,૦૫૯

આસામ      :  ૬,૨૨૧

બેંગ્લોર       :  ૫,૭૦૧

ચેન્નાઈ       :  ૪,૯૮૫

પંજાબ        :  ૪,૪૮૧

રાજસ્થાન    :  ૪,૪૧૪

છત્તીસગઢ    :  ૪,૨૦૯

ઉત્તર પ્રદેશ  :  ૩,૮૯૪

હરિયાણા     :  ૩,૭૫૭

ગુજરાત      :  ૩,૧૮૭

કોલકાતા     :  ૩,૧૨૧

તેલંગાણા     :  ૩,૦૪૩

મધ્યપ્રદેશ   :  ૨,૯૩૬

બિહાર        :  ૨,૮૪૪

જમ્મુ કાશ્મીર :  ૨,૨૩૭

ઉત્તરાખંડ     :  ૨,૦૭૧

પુણે          :  ૧,૯૮૦

હિમાચલ પ્રદેશ  :        ૧,૯૪૯

દિલ્હી         :  ૧,૫૫૦

ગોવા         :  ૧,૪૦૧

ઝારખંડ       :  ૧,૩૯૪

મુંબઇ         :  ૧,૦૫૭

પુડ્ડુચેરી       :  ૯૨૨

મેઘાલય     :  ૮૧૧

જયપુર       :  ૮૦૪

ઇન્દોર        :  ૭૭૩

ભોપાલ       :  ૫૭૨

મણિપુર      :  ૫૩૮

અમદાવાદ   :  ૪૫૯

હૈદરાબાદ     :  ૪૨૪

વડોદરા      :  ૩૩૭

ચંદીગઢ      :  ૨૪૫

લખનૌ       :  ૨૧૫

ગુડગાંવ      :  ૨૧૨

સુરત         :  ૧૮૧

રાજકોટ      :  ૧૫૨

ન્યુઝ ફર્સ્ટ

દેશમાં કોરોના થાકવા લાગ્યો

ભારતમાં ૪૨ દિવસમાં પહેલીવાર ૨ લાખથી ઓછા નવા ૧.૯૬ લાખ કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ૩૩.૨૫ કરોડ લોકોનું ટેસ્ટીંગ કરાયુ : ૩૫૧૧ નવા મૃત્યુ નોંધાયા : બ્રાઝીલમાં પણ કોરોના ઘટવા લાગ્યો ૩૭૫૦૦ નવા કેસ નોંધાયા : અમેરીકા ૧૮ હજાર, રશિયા ૮ હજાર, જાપાન ૪ હજાર, ઈટલી - શ્રીલંકા - ઈંગ્લેન્ડ - કેનેડા - ફ્રાન્સ - ૨ હજાર ઉપર નવા કેસ નોંધાયા

અમેરિકામાં પોઝિટિવિટી રેટ ૨.૪ % જેટલો નીચે ચાલ્યો ગયો : હોસ્પિટલમાં ૨૫૮૧૬ અને આઈસીયુમાં ૬૯૮૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે કોરોનાથી ૨૪ કલાકમાં ૩૮૩ મૃત્યુ નોંધાયા છે

ભારત         :    ૧,૯૬,૪૨૭ નવા કેસ

બ્રાઝિલ        :    ૩૭,૫૬૩ નવા કેસ

યુએસએ       :    ૧૮,૬૭૨ નવા કેસ

રશિયા         :    ૮,૪૦૬ નવા કેસ

જર્મની         :    ૫,૭૮૯ નવા કેસ

જાપાન        :    ૪,૦૪૫ નવા કેસ

શ્રીલંકા         :    ૨,૯૭૧ નવા કેસ

ઇટાલી         :    ૨,૪૯૦ નવા કેસ

ઇંગ્લેન્ડ        :    ૨,૪૩૯ નવા કેસ

કેનેડા          :    ૨,૩૮૪ નવા કેસ

ફ્રાન્સ          :    ૨,૨૨૯ નવા કેસ

બેલ્જિયમ      :    ૧,૭૫૩ નવા કેસ

યુએઈ         :    ૧,૫૧૨ નવા કેસ

સાઉદી અરેબિયા    :     ૧,૧૫૭ નવો કેસ

દક્ષિણ કોરિયા  :    ૫૩૮ નવા કેસ

ચીન           :    ૧૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૮ નવા કેસ

હોંગકોંગ       :    ૧ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૧ લાખ ૯૬ હજાર ઉપર નવા કેસ, ૩૫૧૧ મૃત્યુ અને ૩ લાખ ૨૬ હજાર ઉપર સાજા થયા

નવા કેસો       :    ૧,૯૬,૪૨૭ કેસો

નવા મૃત્યુ       :    ૩,૫૧૧

સાજા થયા      :    ૩,૨૬,૮૫૦

કુલ કોરોના કેસો :    ૨,૬૯,૪૮,૮૭૪

એકટીવ કેસો    :    ૨૫,૮૬,૭૮૨

કુલ સાજા થયા :    ૨,૪૦,૫૪,૮૬૧

કુલ મૃત્યુ        :    ૩,૦૭,૨૩૧

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૨૦,૫૮,૧૧૨

કુલ કોરોના ટેસ્ટ :    ૩૩,૨૫,૯૪,૧૭૬

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન :    ૧૯,૮૫,૩૮,૯૯૯

૨૪ કલાકમાં    :    ૨૪,૩૦,૨૩૬

પેલો ડોઝ       :    ૨૨,૫૧,૪૫૨

બીજો ડોઝ      :    ૧,૭૮,૭૮૪

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો       :    ૧૮,૬૭૨

પોઝીટીવીટી રેટ :    ૨.૪%

હોસ્પિટલમાં     :    ૨૫,૮૧૬

આઈસીયુમાં     :    ૬,૯૮૪

નવા મૃત્યુ       :    ૩૮૩

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :    ૪૯.૩૨%

બીજો ડોઝ      :    ૩૯.૩૦%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા        :    ૩,૩૯,૨૦,૫૩૧ કેસો

ભારત           :    ૨,૬૯,૪૮,૮૭૪ કેસો

બ્રાઝીલ         :    ૧,૬૧,૨૧,૧૩૬ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(1:04 pm IST)