Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ઓએનજીસીના નવા ચેરમેન તરીકે અવિનાશ જોશીનું નામ સૌથી મોખરે

ઓએનજીસીના નવા ચેરમેન તરીકે અવિનાશ જોશીનું નામ સૌથી મોખરે  છે મળતી વિગતો મુજબ આસામ સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી અવિનાશ જોશીનું નામ ઓ.એન.જી.સી. (ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરના પદ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. તેઓ આઈએએસ ઓફિસર છે.

(12:00 am IST)