Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કાલે નરેન્દ્રભાઈ અને અમિતભાઇ ગુજરાતમાં, રાત્રી રોકાણ કરશે, માતા હીરાબાના આશીર્વાદ મેળવશે: અગ્નિકાંડ, સુરત શોકમય બંધ, નરેન્દ્રભાઈએ એઇમ્સમાં સારવાર માટે આદેશ આપ્યા, વિજયભાઈ રાત્રે ઘટના સ્થળે પોન્ચયા, આક્રોશ અને આક્રંદ, ૧૩ દીકરીઓ સહિત ૨૧ મૃત્યુ, ૧૨ બેભાન, સંચાલક ભાર્ગવ બુટાણી જેલભેગો, બિલ્ડર ફરાર: રાહુલે રાજીનામાની ઓફર કરી, નેતાઓએ ફગાવી

(1:10 pm IST)
  • મારે રાજીનામુ આપવું છે પણ પાર્ટી સહમત નથી : ચૂંટણીના પરિણામો બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જણાવેલ કે હું મુખ્ય મંત્રી તરીકે રાજીનામુ આપવા માંગતી હતી પણ મારો પક્ષ સહમત થયો ન હતો. access_time 10:19 pm IST

  • ભાજપ ઉમેદવારના ઘર ઉપર બોંબ ઝીંકાયા: ઓડીસાના જગન્નાથપુરીથી ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારના ઘર ઉપર ગુંડાઓએ બોમ્બના ઘા કર્યાનું જાણવા મળે છે. access_time 10:00 pm IST

  • દિલ્હીના પરિણામોથી કેજરીવાલ ચિંતાતુરઃ ૭૦માંથી ૬૫ વિધાનસભા બેઠક પર ભાજપને બમ્પર સરસાઈ મળીઃ ૫ ક્ષેત્રમાં કોંગ્રેસને વધુ વોટ મળ્યા access_time 3:12 pm IST