Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીના પરિણામોને બતાવ્યા 'તર્કસે પરે'

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના ( મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ ગુરૂવારના ટવિટ કરી લોકસભા ચૂંટણીમાં બીજેપીની જીતને તર્ક સેપરે બતાવી. ઠાકરેની પાર્ટી આ વખતે લોકસભા ચૂંટણીઓમાં નથી ઉતરી જયારે મહારાષ્ટ્રમાં બીજેપી અને સહયોગી પાર્ટીઓ ૪૮ માંથી ૪૧ સીટો પર આગળ ચાલી રહી છે.

 

(12:00 am IST)
  • હાર-જીત થતી રહે રાજીનામાની જરૂર નથીઃ મનમોહને રાહુલને સમજાવ્યા access_time 3:30 pm IST

  • રાજકોટમાં એનએસયુઆઈ દ્વારા મોદી સ્કુલને તાળાબંધી કરાઈ : ગેરકાયદે બાંધકામનો કર્યો વિરોધ : તંત્ર દ્વારા કાર્યવાહી નહિં કરાયાના આક્ષેપ સાથે કાર્યકરોએ સ્કુલમાં રામધૂન બોલાવી access_time 6:24 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી CWC ની બેઠકમાં રાજીનામાની રજૂઆત કરીઃ કોંગ્રેસી નેતાઓએ ઇન્કાર કર્યોઃ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, તમે નહીં તો કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? access_time 12:45 pm IST