Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

હવાઇ ટાપુ પર થર્મલ પ્લાન્ટની નજીક લાવા પહોંચતા મિથેન ગેસનું પ્રમાણ ભયજનક સ્તરે

કિલાઉ જ્વાળામુખીનો લાવો હવે પેસિફિક સમુદ્ર તરફ આગળ વધ્યો :જમીન પર વહેતા વૃક્ષો સળગી ગયા

હવાઇ આઇલેન્ડ પર સક્રિય થયેલા જ્વાળામુખીમાંથી હવે વાદળી રંગની જ્વાળા નિકળતી હોવાનો વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. કિલાઉ જ્વાળામુખીનો લાવો હવે પેસિફિક સમુદ્ર તરફ આગળ વધી રહ્યો છે. જમીન પર વહી રહેલા લાવાના કારણે વૃક્ષો સળગી રહ્યા છે. મિથેન ગેસનું પ્રમાણ ભયનજક સપાટીએ વધી રહ્યું છે. પ્યુના જીઓથર્મલ વેન્ચરના પાવર વેલ્સ (કૂવા) રાતોરાત બંધ કરી દેવામાં આવ્યા છે.

(9:04 am IST)