Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના 124 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર: મુખ્યમંત્રીના દાવેદાર સિદ્ધારમૈયા અને શિવકુમારના નામ સામેલ

બેંગલુરુ: કર્ણાટકમાં શનિવારે કર્ણાટકમાં મે મહિનામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે 124 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. જેમાં કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ ડીકે શિવકુમાર અને ધારાસભ્ય દળના નેતા સિદ્ધારમૈયા સહિતના અગ્રણી નેતાઓના નામ સામેલ છે.

કર્ણાટકમાં કોંગ્રેસની જીતની સ્થિતિમાં શિવકુમાર અને સિદ્ધારમૈયા બંને મુખ્યમંત્રી પદના દાવેદાર છે.

 

(10:30 pm IST)