Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

કર્ણાટકમાં બીજી વાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં ચૂક બેરીકેડ કુદી યુવાન પહોંચ્યો

આ ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો: યુવાન ભાગવા જતા પોલીસે તેને રસ્તામાં જ પકડી લીધો : સુરક્ષા એજન્સીએ અટકાયત કરી

બેંગ્લોર: કર્ણાટકમાં દાવણગેર ખાતે મોદી સંમેલનમાં પ્રવેશી રહ્યા હતા, ત્યારે કોપ્પલા સ્થિત યુવાને હાર પહેરાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ ચાલુ કરી છે.

 

(9:13 pm IST)