Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

કોરોનાના વિશ્વવ્યાપી કેસોનો આંક ૪,૨૬૦૦૦: મૃત્યુઆંક ૧૯૦૦૦ : ૧,૦૯,૨૪૧ રીકવર : ૧૩,૧૨૯ ક્રિટીકલ છે

ઈટાલી : ૬૯,૧૭૬ કેસ : ૬૮૨૦ મોત

સ્પેન : ૪૨,૦૫૮ કેસ : ૨૯૯૧ મોત

યુએસએ : ૫૫,૧૪૮ કેસ : ૭૯૭ મોત

જર્મની : ૩૨,૯૯૧ કેસ : ૧૫૯ મોત

ઈરાન : ૨૪,૮૧૧ કેસ : ૧૯૩૪ મોત

ફ્રાન્સ : ૨૨,૩૦૪ કેસ : ૧૧૦૦ મોત

સ્વીત્ઝર્લેન્ડ : ૯,૮૭૭ કેસ : ૧૨૨ મોત

દ. કોરીયા : ૯૧૩૭ કેસ : ૧૨૬ મોત

યુ.કે. ૮૦૭૭ કેસ : ૪૨૨ મોત

અમેરિકામાં ૨૪ કલાકમાં ૮,૮૧૬ કેસ

કુલ કેસ : ૫૫,૦૦૦

કુલ મૃત્યુ : ૭૯૦

કુલ રીકવર : ૩૫૪

૪૭% કેસો એકલા ન્યુયોર્કમાં : ૩,૬૭,૭૧૦ ટેસ્ટ કરવામાં આવ્યા

(4:07 pm IST)