Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દેશમાં કોરોનાના ૫૬૨ કેસ ૧૧ મોત, ગુજરાતમાં ૩૮ કેસ ૧ મોત: ૧૪૪મી કલમ ના ભંગ માટે સૌરાષ્ટ્રના ખંભાળિયા તાલુકામાં વાડીનાર ખાતે લોકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ, પોલીસ ઉપર પથ્થરમારો, જીપના કાચ ફોડ્યા

(1:03 pm IST)