Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

તમિલનાડુમાં અત્યાર સુધી 18 પોઝિટિવ કેસ: એકનું મોત

તમિલનાડુમાં અત્યાર સુધીમાં 18 કેસ સામે આવ્યા છે. જેમાંથી એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક વ્યક્તિ સાજો થઈ ગયો હતો. દેશભરમાં કોરોના વાયરસના 560 કેસ સામે આવ્યા છે. જેમાં 11ના મોત નિપજ્યા છે. જ્યારે 46 લોકો સાજા થઈ ગયા છે. દિવસેને દિવસે આ આંકડો વધી રહ્યો છે. કોરોનાને રોકવા માટે પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે.

(8:53 am IST)