Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ખુશીના મોટા સમાચાર : છેલ્‍લા ર૪ કલાકમાં દિલ્‍લીમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં, પાંચ દર્દી સાજા થયા

નવી દિલ્‍હી :  કોરોના વાયરસની ભયકરતા વચ્‍ચે અેક ખુશીના મોટા સમાચાર છે દિલ્‍હીમાં છેલ્‍લા ર૪ કલાકમાં કોરોનાનો અેક પણ નવો કેસ નથી આવ્‍યો પાંચ દર્દી સાજા થઇ દવાખાનેથી ઘેર ગયા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કોરોનાને લઇ મોટો પડકાર છે કે અેને અનિયંત્રિત ન થવા દઇઅે.

હાલતને નિપટવા માટે દિલ્‍લીમાં કફર્યુ લગાવવામાં આવ્‍યો છે. સૌના સહયોગથી પડકારનો સામનો થશે કેજરીવાલ સાથિયો સાથે બેઠક કરશે. ઉપરાંત રાજયપાલ સાથે પણ બેઠક કરેશ. કોરોના વાયરસની ચપેટમાં આખો દેશ આવી ગયો છે. દેશમાં કોરોના પડિતોની સંખ્‍યા વધીને ૪૯ર થઇ ગઇ મોદીજીઅે દેશવાસિયોને અપીલ કરી હતી લોકડાઉનનું ચુસ્‍તપણે પાલન કરે. ચાર રાજયોમાં ફકર્યુ છે. ૧૬૪૯૭ લોકોના અત્‍ચાર સુધીમાં વિશ્‍વ આખામાં મોત થઇ ચુકયા છે.

(8:43 am IST)