Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

ચીન અને ભારત વચ્ચે ૧૬ કલાક નોન સ્ટોપ ચર્ચા ચાલી

ભારત અને ચીનના લશ્કરી પ્રતિનિધિમંડળ વચ્ચે ગઈકાલે ૧૬ કલાકની મેરેથોન મંત્રણા ચાલી હતી. લડાખમાં સર્જાયેલી મડાગાંઠ અંગે મહદઅંશે ચર્ચા થઈ હતી. મધરાતે ૨.૩૦ વાગ્યે આ બેઠક પૂરી થઈ હતી જેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહ્યાંનું ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(11:09 am IST)