Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ સાથે સભા ગજાવતા શંકર ચોૈધરી

રાજકોટ  : દિલ્હી વિધાનસભાની ચુંટણી અંતર્ગત પાર્ટીના આદેશ મુજબ ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રીશ્રી શંકર ચોૈધરીએ ત્યાં મુકામ કર્યોછે. તેઓ વિવિધ વિસ્તારોમાં જુથ બેઠકો, સંમેલનો કરી રહયા છે. ઉપરોકત તસ્વીર એક જાહેર સભાની છે, જેમાંતેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખશ્રી જે.પી નડા સાથે ઉપસ્થિત છે.

(11:20 am IST)