Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ગર્ભવતી મહિલાઓને વિઝા આપવા ઉપર અમેરિકા પ્રતિબંધ મુકશે : જન્મજાત નાગરિકત્વ મળતું અટકાવવાનો હેતુ

વોશિંગટન : જન્મજાત નાગરિકત્વનો ફાયદો ઉઠાવવા અમેરિકાના પ્રવાસી વિઝા મેળવી રહેલી વિદેશી મહિલાઓ ઉપર હવે ટ્રમ્પ શાશને કડક નજર રાખવાનું શરૂ કર્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આગામી દિવસોમાં ગર્ભવતી મહિલાઓને વિઝા આપવા ઉપર પ્રતિબંધ મુકવા ટ્રમ્પ શાસન વિચારી રહ્યું છે.

(9:23 am IST)