Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વેઇટીંગ લિસ્‍ટમા઼ છે ભારતીય સૈનિકોના ૧૭.૩ લાખ મેડલ, પૂર્વ ઓફીસરનો આરટીઆઇમાં ખુલાસો

રિટાયર્ડ કર્નલ દર્શનસિંહ ઢિલ્લો દ્વારા દાખલ આરટીઆઇ ના જવાબમાં ખ્‍યાલ આવ્‍યો છે કે જુલાઇ ર૦૧૯ સુધીમા ભારતીય સૈનિકોને ૧૭.૩૩ લાખ મેડલ વેઇટીંગ લીસ્‍ટમાં હતા.

ધાતુથી બનેલ અસલી મેડલના કિનારો પર સૈનિકનું નામ અને તેનો સર્વિસ નંબર ઉપસાવેલો હોય છે. જયારે નકલી મેડલ સસ્‍તી ધાતુ અથવા પ્‍લાસ્‍ટિકથી બનાવવામાં આવે છે.

(12:00 am IST)