Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

આ મારી હાર છે, બીજેપીની નહીઃ પરિણામોમાં પાર્ટીની હાર પર ઝારખંડના મુખ્યમંત્રી રઘુબર દાસની પ્રતિક્રિયા

ઝારખંડ ચૂંટણીઓના પરીણામોમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધનને મળી રહેલ બહુમતને લઇ રાજયના મુખ્યમંત્રી  રઘુબરદાસએ કહ્યું છે આ મારી હાર છે બીજેપીની નહી.

એમણે કહ્યુ મે ઝારખંડ માટે ઇમાનદારીથી કામ કર્યુ છે હુ પરિણામોનુ સ્વાગત કરૃ છુ, ગઠબંધન ની ૪૬ સીટો પર બઢત છે જયારે બીજેપી રપ સીટો પર આગળ ચાલી રહી છે.

(12:00 am IST)