Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કેમ અને કેવી રીતે બૂથ પર ચઢી ગઇ કાર

રસ્તા પર ગાડી ચલાવતી વખતે નાનકડી ચૂક અથવા બેદરકારી એક સારી રોડ ટ્રિપને અકસ્માતમાં બદલી શકે છે. અકસ્માત બાદ લોકો એકઠા કરી શકે છે અને કહે છે.. 'હે ભગવાન ખૂબ ખરાબ થયું! જો આમ કર્યું હોત અથવા તેમ કર્યું તો અકસ્માત ન થાય.' જવા દો હકિકત એ છે કે રોડ સેફટી કાયદાની વાત તો આપણે બધા કરીએ છીએ. પરંતુ પોતે સેફ થઇને કેટલી ચલાવીએ છીએ આ પ્રશ્ન પોતાને પૂછવો યોગ્ય રહેશે. આમ એટલા માટ કારણ કે બેદરકારી વર્તનાર વ્યકિત પોતે રોડ અકસ્માતનો શિકાર થાય છે. આ વાતનો એહસાસ જબલપુર ટ્રાફિક પોલીસે અનોખીએ રીતે મુહિમ ચલાવી છે. જયાં NH-7 નાગપુર ઇલાહાબાદ હાઇવે પર એક એકસીડેંટલ વાહનને એક બૂથ ઉપર રાખવામાં આવ્યું છે જે પહેલાં તો કોઇને પણ અચંબિત કરી દે છે પરંતુ જયારે લોકોની નજર બૂથ પર લખેલી લાઇન પર જાય છે તો કંઇક શિખામણ મળે છે. શિખામણ એ છે કે જો ગાડી ચલાવી રહ્યા છો તો ધીમે ચલાવો અને સુરક્ષિત થવાની સાથે ટ્રાફિકના નિયમોનું પાલન જરૂર કરો.  જો કોઇપણ જબલપુરને અડીને આવેલા ફણ્-૭ પરથી પસાર થાય અને એક બૂથની અકસ્માતની હાલતમાં ગાડી જોવા મળે તો હેરાન થઇ ગયા. બધાના મગજમાં એ વાત આવી એ આખરે આટલી ભારે બૂથ પર કેવી રીતે પહોંચી? જોકે જબલપુર ટ્રાફિક પોલીસે રોડ સેફ્ટી માટે લોકોને જાગૃત કરવા માટે એક અનોખો પ્રયોગ કરી રોડ દુર્દ્યટનામાં ક્ષતિગ્રસ્ત કારને હાઇવેના કિનારે બૂથ ઉપર રાખવામાં આવી છે, જે દર્શાવે છે કે જો તમે સુરક્ષિત થઇને વાહન નહી ચલાવે તો કંઇક આ આવો જ અકસ્માત તમારી સાથે થઇ શકે છે.

(10:08 am IST)
  • મુંબઇથી હનીમૂન માટે કતાર ગયેલા કપલને સંબંધીએ ડ્રગ્સ તસ્કરીમાં ફસાવ્યા :૧૦ વર્ષની થઇ જેલઃ નારકોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB) રાજનૈતિક ચેનલ્સ દ્વારા આ કપલને ભારત લાવવાનો પ્રયાસ કરી રહી છે access_time 11:25 am IST

  • '૫૦' વટાવી ચુકેલ પોલીસોની દાંડાઇ હવે યોગી સરકાર ચલાવી નહિ લ્યે : ૫૦ વર્ષથી મોટા ઉમરના અને કામ નહિ કરતા પોલીસ કર્મીઓનું લીસ્ટ યોગી સરકાર તૈયાર કરાવી રહી છે. આ બધાને વહેલા સેવા નિવૃત કરી દેવાશે રાજયના તમામ પોલીસ વડાને લીસ્ટ તૈયાર કરવા યોગી આદિત્યનાથે ફરી આદેશ આપ્યો access_time 3:04 pm IST

  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST