Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

આરોપી અને પીડિતાએ લગ્ન કરી લીધા છે, ખુશીથી રહે છેઃ રેપ કેસને રદ કરતી હાઇકોર્ટ

ઇલાહાબાદ હાઇકોર્ટએ હાલમાં જ રેપના આરોપી અને પીડિત વચ્‍ચે સમજૂતી પછી મામલો રદ કર્યો છે અને કહ્યું એમના લગ્ન થઇ ગયા છે અને તે ખુશીથી રહે છે હવે મામલો આગળ વધારવાનો કોઇ મતલબ નથી. દંપતિએ કોર્ટમાં કહ્યું કે એફઆઇઆર છોકરીના પિતાએ દાખલ કરાવી હતી જેમાં આરોપ ખોટા છે.

(12:00 am IST)