Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

નવેમ્બરમાં પણ ગુજરાતમાં વરસાદ દેખા દેશે?

એક ખાનગી વેધર સંસ્થાએ ટવીટ કરી જાહેર કર્યું છે કે દક્ષિણ તામિલનાડુ, કેરળના ભાગો, કોસ્ટલ આંધ્ર અને ઓડીસામાં નવેમ્બર મહિનામાં સંખ્યાબંધ વિસ્તારોમાં ભારે વરસાદ રહેવા સંભવ છે. નોર્મલ અથવા નોર્મલથી વધુ વરસાદ સર્વત્ર રહેશે.

તામિલનાડુ અને હિમાચલમાં નવેમ્બરમાં નોર્મલ વરસાદ રહેશે.

 જયારે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગણા, છત્તીસગઢ, મ.પ્ર., રાજસ્થાન, પંજાબ અને દિલ્હી પંથકમાં સામાન્ય સ્થિતિએ વરસાદ જોવા મળશે તેમ પણ આ ટવીટ જણાવે છે.

(11:39 am IST)