Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

અલીગઢ મુસ્‍લિમ યૂનિવર્સિટીમાં ધારાસભ્‍યની ગાડી પરથી હટાવવામા આવ્‍યો બીજેપીનો ઝંડો

     અલીગઢ મુસ્‍લિમ યુનિવર્સિટીમાં ગાડીથી બીજેપીનો ઝંડો હટાવવાને લઇ બીજેપી ધારાસભ્‍ય દલવીરસિંહએ યુનિવર્સિટીના સ્‍ટાફ પર દુરાચારનો આરોપ લગાવતા કાર્યવાહીની માંગ કરી છે.

     જો કે ઝંડો જયારે ગાડી પરથી હટાવવામા આવ્‍યો ત્‍યારે ધારાસભ્‍ય ગાડીમાં હતા નહી જયારે યુનિવર્સિટીએ કહ્યું કે કેમ્‍પસમાં રાજનૈતિક દળોની ઝંડાવાળી ગાડીઓને મનાઇ છે.

(12:00 am IST)