Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીએ '' મિસ્ત્રી વેંચર્સ એલએલપી '' ની જાહેરાત કરી

ટાટા ગ્રુપની બધી કંપનીઓની હોલ્ડીંગ કંપની ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીએ પોતાના ભાઇ શાપોર મિસ્ત્રીની સાથે મળી  નીજી ઇકવીટી વેંચર '' મિસ્ત્રી વેંચર્સ એલએલપી'' શરૂ કરવાની જાહેરાત કરી. આ વેંચર ભારત અને દુનિયાભરના સ્ટાર્ટઅપ્સની નવી વેંચર્સની સ્થાપના, રણનિતી અને કારોબારી સલાહ અને નાણાકીય મદદ પ્રાપ્ત કરાવશે.

 

(11:09 pm IST)